આસામના નાગાંવ જિલ્લામાં ગુરુવારે સાંજે ત્રણ શખ્સોએ એક માસૂમ બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો. ધોરણ 10ની એક વિદ્યાર્થીની પર ત્રણ શખ્સોએ કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને તેને બેભાન કરીને છોડી દીધી હતી.
ટ્યુશન ક્લાસમાંથી પરત ફરી રહી હતી સગીરા
પોલીસે જણાવ્યું હતું કે, સગીરા સાંજે 6 કલાકે તેના ટ્યુશન ક્લાસમાંથી પરત ફરી રહી હતી ત્યારે ત્રણ શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ઘટનાની માહિતી મળતાં જ જિલ્લાના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિક સમાજ અને વિદ્યાર્થી સંગઠનોએ જ્યાં સુધી ગુનેગારો નહીં પકડાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech