શહેરના ધાર્મિક સામાજિક,રાજકીય,વેપારી અને જ્ઞાતિના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા અનુરોધ
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સર્વજનિક શોભાયાત્રા 2024ના આયોજન માટે આગામી તા.5, ઓગસ્ટ, 2024ના સોમવારે સાંજે 7:00 કલાકે શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર, ખંભાળિયા નાકા બહાર જામનગર ખાતે છેલ્લા 17 વર્ષથી અવિરત નીકળી રહેલી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની 18મી સાર્વજનિક શોભાયાત્રાના આયોજન માટે આચાર્ય શ્રી 108 કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં અગત્યની બેઠક રાખવામાં આવી છે. જેમાં દરેક ધાર્મિક, સામાજિક, રાજકીય, વેપારી અને જ્ઞાતિની સંસ્થાઓના અગ્રણી પ્રતિનિધિઓ અને કૃષ્ણ પ્રેમીઓને અચૂક સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાયદાના અમલદારો જજ કે જલ્લાદ ન બને: ફેક એન્કાઉન્ટર પર હાઇકોર્ટે લગાવી ફટકાર
May 23, 2025 03:04 PMભારતથી કોઈ બોમ્બ કે લોકો આવતા નથી, હુમલાખોરો આપણા જ છે: પાકિસ્તાની સાંસદ
May 23, 2025 02:58 PMભારતીય સાંસદોની ફ્લાઈટ લેન્ડ થયા પહેલા મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો
May 23, 2025 02:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech