અમરેલી લેટરકાંડ મામલે રાજ્યના પોલીસ તંત્રમાં મોટો ખળભળાટ મચ્યો છે. પાયલ ગોટી દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો અને વિધાનસભામાં આ મુદ્દો ગાજ્યા બાદ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કડક પગલાં લીધા છે. તાત્કાલિક અસરથી અમરેલીના 8 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 7 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે.
પાયલ ગોટીએ અમરેલી પોલીસના કેટલાક અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. આ મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો હતો. પોલીસ વડા વિકાસ સહાયે આ ઘટનાને ગંભીરતાથી લઈને જાહેર હિતમાં આ બદલીઓનો નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરનારા કોઈપણ અધિકારીને છોડવામાં નહીં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech