અમીષા પટેલ: ઉંમરની સાથે વધી રહી છે હોટનેસ
અમીષા પટેલ એક એવી ગુજરાતી અભિનેત્રી જેણે હિન્દી સિનેમામાં પોતાની અનોખી ઓળખ ઉભી કરી. પોતાની પહેલી ફિલ્મથી જ તેણે કરોડો ચાહકોના દિલોમાં મેળવી લીધું હતું સ્થાન. હાલ તે પોતાના ચાહકો માટે અવારનવાર પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે તેની સનબાથ લેતી માદક તસવીરો સોશિયલ મીડિયા પર લગાવી આગ લગાવી રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ 48 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. તેની ફિટનેસ અને તેની મોહક શૈલી બંને એવી છે કે લોકો તેને વારંવાર જુએ છે. ફરી એકવાર અમીષા પટેલની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો. તસવીરોમાં અમીષા સૂર્યસ્નાન કરી રહી છે. સૂર્યસ્નાન એટલે કે, સનબાથ. જેમાં તે સૂર્યની કિરણોથી શેક મેળવી રહી છે.
સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે અમીષા પટેલની ધૂમ. ઉંમરની સાથે સાથે વધી રહી છે હોટનેસ. અમીષા પટેલ સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ ધરાવે છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મ પર અમીષા હંમેશા પોતાના ચાહકો માટે હોટ તસવીરો શેર કરતી રહે છે.
અમીષા પટેલની પહેલી જ ફિલ્મ કહોના પ્યાર હૈ...સુપરડુપર હિટ રહી હતી. તે સમયે આ ફિલ્મે તોડ્યા હતાં અનેક રેકોર્ડ. તેની સાથે જ રિતિક રોશને પણ આ ફિલ્મથી કર્યું હતું બોલીવુડમાં ડેબ્યૂ. અમીષા પટેલ તેના કામની સાથે સાથે તેના ગ્લેમરસ અવતાર માટે પણ જાણીતી છે. જે દરરોજ ઇન્સ્ટાગ્રામ પર સુપર બોલ્ડ તસ્વીરોથી તે કહેર બરપાવતી રહે છે. હાલમાં પણ તેણે કંઈક આવું જ કર્યું, જેને જોઈને ચાહકોની આંખો પહોળી થઈ ગઈ.48 વર્ષની 'સકીના' ઉર્ફે અમીષા પટેલે બ્લેક બિકીનીમાં તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટામાં અભિનેત્રીને જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તે 48 વર્ષની છે. હકીકતમાં, લોકો કહે છે કે તે આ ઉંમરે પણ 18 વર્ષની દેખાય છે.અમીષા પટેલ તેના કામની સાથે સાથે તેના ગ્લેમરસ અવતાર માટે પણ જાણીતી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech