પોરબંદર નગરપાલિકાના તંત્રએ ૧૨ વર્ષ પહેલા ૨૪૦ જેટલા કાયમી સફાઈ કર્મચારીઓને રહેણાંક હેતુ માટે પ્લોટની ફાળવણી કરી હતી,પરંતુ આ પ્લોટ છાંયાના રણ વિસ્તારમાં પાણીમાં ડુબેલા ફાળવ્યા હતા.સ્વાભાવિક રીતે પાણીની અંદર કઈ રીતે લોકો મકાન બનાવી શકે? પરંતુ તંત્રએ આ બાબતની દરકાર લીધી ન હતી અને તેથી વારંવાર એવા પ્રકારની રજુઆત કરવામાં આવી હતી કે,રણ વિસ્તારમાં જગ્યા જમીન સમથળ કરીને પ્લોટ આપવામાં આવે,પરંતુ આ બાબત ગંભીર હોવા છતાં નગરપાલિકાથી માંડીને વહીવટીતંત્રએ નક્કર કાર્યવાહી હજુ સુધી કરી નથી તાજેતરમાં જ સફાઈ કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટર થી માંડીને નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને આ મુદ્દે આવેદન પાઠવવામાં આવ્યુ હતુ,ત્યારે તંત્રએ હવે સફાઈ કામદારોના આ પ્રાણ પ્રશ્ર્નનું નિરાકરણ કરવું જોઈએ તથા વહેલીતકે તેઓ પોતાનું મકાન બનાવી શકે તે માટે પ્લોટને સમથળ કરી દેવા જોઈએ તે જરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં શિક્ષક ભરતી: 9 માર્ચે જૂના શિક્ષકોને મળશે નિમણૂક પત્રો
February 27, 2025 08:48 PMપ્રયાગરાજ મહાકુંભમાં રચાયો ઇતિહાસ: ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ત્રણ મહારેકોર્ડ નોંધાયા
February 27, 2025 08:36 PMબનાસકાંઠામાં કાળો કેર: બસ-બોલેરોની ટક્કરમાં એક જ પરીવારના પાંચના મોત
February 27, 2025 08:35 PMજામનગર : પ્રિન્ટેન્ડ કાગળો અથવા કાગળોની પ્લેટમાં અપાતા ખાદ્ય પદાર્થને લઈને ફૂડ વિભાગ એક્શન મોડમાં
February 27, 2025 06:49 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech