રિલાયન્સ જિયોના પ્લાન આજી એટલે કે ૩ જુલાઈી જ મોંઘા ઈ રહ્યા છે અને હવે ગ્રાહકોએ રિચાર્જ માટે પહેલા કરતા ૧૨% ી ૨૫% વધુ ખર્ચ કરવો પડશે. સો જ એરટેલના પ્લાન આજી મોંઘા ઈ ગયા છે અને આવતીકાલી વીઆઈના પ્લાન મોંઘા ઈ જશે.
રિલાયન્સ જિયો અને એરટેલના પ્લાન આજી મોંઘા ઈ ગયા છે. રિલાયન્સ જિઓના પ્રીપેડ, ટોપઅપ અને પોસ્ટપેડ પ્લાન સહિત ૧૯ પ્લાનના રેટ આજી વધ્યા છે. જિઓનો સૌી સસ્તો પ્રીપેડ પ્લાન હવે ૧૫૫ રૂપિયાને બદલે ૧૮૯ રૂપિયામાં મળશે. એરટેલે તમામ પ્લાન પર ૧૦-૨૧ ટકાનો વધારો કર્યો છે. આવતીકાલ ૪ જુલાઈી વોડાફોન આઈડિયાના પ્લાન મોંઘા ઈ જશે.
રૂપિયા ૨૯૯નો પ્લાન રિલાયન્સ જિયોનો સૌી સસ્તો પ્લાન છે જેમાં દરરોજ ૨ ડેટા અને વેલિડિટી ૨૮ દિવસની છે આજી આ પ્લાનની કિંમત ૩૪૯ રૂપિયા ઈ જશે.જયારે ૫૩૩ રૂપિયાના જિઓ પ્લાનની વેલિડિટી ૫૬ દિવસની છે અને દરરોજ ૨ ડેટા ઉપલબ્ધ છે. આજી આ પ્લાન ૬૨૯ રૂપિયામાં ઉપલબ્ધ શે.
આ પ્લાનની કિંમત પણ વધી
૬૬૬ રૂપિયાના રિચાર્જ માટે તમારે ૭૯૯ રૂપિયા ચૂકવવા પડશે. આ પ્લાનની કિંમતમાં ૧૩૩ રૂપિયાનો વધારો યો છે. ૭૧૯ રૂપિયાનો પ્લાન માટે ૮૫૯ રૂપિયા ચૂકવવા પડશે. ૯૯૯ રિચાર્જ પ્લાન માટે હવે તમારે ૧૧૯૯ રૂપિયા ખર્ચવા પડશે. અને ૩૬૫ દિવસની વેલિડિટી વાળા પ્લાનની કિંમત પહેલા રૂ. ૨,૯૯૯ હતા જેના આજી ૩,૫૯૯ રૂપિયા ચૂકવવા પડશે.
એરટેલના પ્લાન મોંઘા બન્યા
જિઓ બાદ એરટેલે પણ પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. એરટેલે હવે ૧૭૯ રૂપિયાના માસિક પ્લાનની કિંમત વધીને ૧૯૯ રૂપિયા કરી દીધી છે. સો જ ૧,૭૯૯ રૂપિયાના વાર્ષિક પ્લાનની કિંમત હવે ૧,૯૯૯ રૂપિયા ઈ ગઈ છે. હાલમાં એરટેલના વાર્ષિક પ્લાનની કિંમત ૨ હજાર ૯૯૯ રૂપિયા છે. આ પ્લાનમાં તમને ૩૬૫ દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જ પેકમાં કંપની તમને દરરોજ ૨ ડેટા ઓફર કરે છે. આજી આ માટે તમારે ૬૦૦ રૂપિયા વધુ ચૂકવવા પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech