સેન્ટ્રલ એવીએશન ડિપાર્ટમેન્ટ દ્રારા અમદાવાદ અને કચ્છના માંડવીની એર ટેકસી ઉડાડવા માટે ટ્રાયલ સાઈડની પસંદગી કરવામાં આવી છે. દેશની ચાર ટ્રાયલ સાઈડમાં ગુજરાતની બે સાઈટ નો સમાવેશ થયો છે આંધ્રપ્રદેશના બે સ્થળ અને ગુજરાતના બે સ્થળ પરથી પ્રાયોગિક ધોરણે આ એર ટેકસી ઉડાન ભરશે.
સેન્ટ્રલ એવિએશન ડિપાર્ટમેન્ટ દ્રારા ઓછા ઘોંઘાટ કરે અને પેટ્રોલનું ઓછું વપરાશ થાય પર્યાવરણને અનુકૂળ રહે તેવા એરક્રાટ ઉડે એડવાન્સ એરે મોબિલિટીને પ્રોત્સાહન આપવાના ભાગપે બેટરી સંચાલિત વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ કરી શકે તેવા નાનકડા એરક્રાટ જેને એર ટેકસી તરીકે ઓળખે છે આ એરક્રાટ હેલિકોપ્ટર ની જેમ નાનકડું હોવાથી તેને રન વે ની જરત હોતી નથી હોતી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં બે સ્થળોની પસંદગી કરવામાં આવી છે.
આ મુદ્દે સેન્ટ્રલ એવીએશન ડિપાર્ટમેન્ટ એ રિપોર્ટ રજૂ કર્યેા છે જેમાં સેન્સર લેટેસ્ટ સોટવેર હેલિકોપ્ટર કરતા વધુ સલામત છે આ રિપોર્ટમાં ખાસ ઉલ્લ ેખ કરવામાં આવ્યો છે કે સેન્ટ્રલ એવીએશનની નિષ્ણાત ની ટીમ ગુજરાતની મુલાકાત લીધી છે જેમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પરથી એર ટેકસી ઉડાન માટે નક્કી કરાયું છે કચ્છના માંડવી ની પણ પસંદગી કરાય છે આ બંને સ્થળોની ટ્રાયલ સાઈડ તરીકે પસંદગી થઈ છે માત્ર ગુજરાત જ નહીં આંધ્રપ્રદેશના બે શહેરોને પણ ટ્રાયલ તરીકે પસદં કરવામાં આવ્યા છે જો તેમાં સફળતા મળશે તો ભારતમાં શ કરાશે તેવું અનુમાન છે અત્યારે ટ્રાયલ બેઝ પર એટેક સુધારવાનો પ્રયોગ કરવાની દિશામાં કેન્દ્ર ના ઉડાન વિભાગ તે તૈયારી શ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMપાકિસ્તાનના આર્મી ચીફના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું?
April 17, 2025 06:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech