શહેરના કળિયાબીડ વિસ્તારમાં લખુભા હોલ નજીક જર્જરિત શોપીંગ સેન્ટરની દીવાલ ધરાશાયી થઈ હતી.સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.મહાનગરપાલિકા દ્વારા અગાઉ આ જર્જરિત શોપીંગ સેન્ટરને નોટીસ આપવામાં આવી હતી.મહાનગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી શોપીંગ સેન્ટરનો જર્જરિત ભાગ ઉતારવાની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech