આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, કલ્યાણપુર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૩૨૨૦૫૭૮/૨૦૨૨, ઈ.પી.કો. કલમ- ૩૬૩, ૩૬૬, ૩૭૬ (એન) તથા પોકસો એકટની કલમ-૩,૪,૫(એલ),૬ તથા ૧૨ ના ગુનામા આ કામના આરોપી કમલેશભાઈ જેન્તીભાઈ વાઘેલાની વિરૂધ્ધમા ચાર્જસીટ કરવામા આવેલું અને સેસન્સ કોર્ટ ધ્વારકા મા આ કેસ સ્પે.પોકસો કેસ નં.૫૪/૨૦૨૨ થી બંને પક્ષોનો પુરાવો લીધેલ અને નામદાર કોર્ટમાં કેસ ચલાવવામાં આવેલ અને નામદાર કોર્ટ ધ્વારા બચાવ પક્ષના વકિલની ધારદાર દલીલો ધ્યાને લઈ કોર્ટ દ્વારા આ કેસના આરોપી કમલેશભાઈ જેન્તીભાઈ વાઘેલાને ઉપરોકત ગુનામા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech