રાજ્યના મહેસાણામાં દુર્ઘટના મામલે મૃત્યુ આંકની સંખ્યા 9 પર પહોચી ગઈ છે. એકને જીવતો બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે ફેક્ટરીમાં ટાંકી ખોદતી વખતે માટી ધસી પડતા દુર્ઘટના સર્જાઈ હતી.
શનિવારે ગુજરાતના મહેસાણા જિલ્લામાં ટાંકી ખોદતા મજૂરો પર માટી પડી હતી. આ દુર્ઘટનામાં 9 મજૂરોના મોત થયા હતા. 19 વર્ષના છોકરાને જીવતો બચાવી લેવામાં આવ્યો છે. મહેસાણાથી આશરે 37 કિમી દૂર જેસલપુર ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યું કે, જેસલપુર ગામમાં એક ફેક્ટરી માટે ઘણા મજૂરો ભૂગર્ભ ટાંકી ખોદી રહ્યા હતા ત્યારે માટી અંદર ઘૂસી ગઈ હતી. તમામ 9 મૃતદેહો મળી આવ્યા છે.
સ્ટીલ આઇનોક્સ સ્ટેનલેસ પ્રાઇવેટ લિમિટેડમાં કામદારો ટાંકી ખોદતા હતા ત્યારે અચાનક માટી પડી હતી. અકસ્માત બાદ જેસીબીની મદદથી માટી હટાવવામાં આવી હતી. પાંચ એમ્બ્યુલન્સ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવરાયની ગૌરવવંતી જાનનું સુદામાપુરીમાં થયું સ્વાગત
April 11, 2025 02:12 PMવોર્ડ નં-૬ ના લોકો મોદીને ચોથી વાર જોવા માંગે છે વડાપ્રધાન તરીકે!
April 11, 2025 02:11 PMશીંગડા ગામે ભાજપના આગેવાનોએ ગ્રામજનો સાથે કરી ખાસ મુલાકાત
April 11, 2025 02:10 PMલાભ મેળવનાર લોકોની ભાજપના આગેવાનોએ લીધી મુલાકાત
April 11, 2025 02:09 PMપોરબંદર તરસ્યુ રહે નહી તે માટે મનપા દ્વારા હાથ ધરાયા પ્રયાસો
April 11, 2025 02:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech