શહેરની સર ટી. હોસ્પિટલમાં બોટાદ વિસ્તારની એક મહિલાએ બે માસ પહેલા જન્મ આપીને ત્યજી દેવાયલ બાળકને તા.૧૨-૫-૨૫ ને સોમવારે સવારે જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલના હસ્તે ભાવનગરની સર ટી. હોસ્પિટલ (બાળકોનો વિભાગ) ખાતેથી ચાઈલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર ટી. હોસ્પિટલના સી.એમ. ઓ. ,અન્ય ડોક્ટર્સ,નર્સ સહિતનો સ્ટાફ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech