સમગ્ર રાજ્યમાં આઉટસોર્સ એજન્સીી મામલતદાર કચેરી અને અન્ય કચેરીઓમાં આધારકાર્ડમાં સુધારાની અને નવા આધારકાર્ડની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી માટે રાજ્ય સરકાર જે તે એજન્સીને કોન્ટ્રાકટ આપી તેની કામગીરી કરવા કર્મચારીઓની નિમણૂક કરે છે. હાલ સમગ્ર અમરેલી જિલ્લ ા સહીત વડિયાની મામલતદાર કચેરીમાં આધારકાર્ડ કામગીરી ઠપ્પ જોવા મળી રહી છે. આ બાબતે તપાસ કરતા આ કોન્ટ્રાકટ બેઇઝ એજન્સીના કર્મચારીઓનો પગાર છેલ્લ ા છ મહિનાી યેલ ના હોવાને કારણે આ કર્મચારીઓ પોતાની કામગીરીનો બહિષ્કાર કરી હડતાલ પર ગયેલા છે ત્યારે કોઈ વૈકલ્પિક વ્યવસ ના હોવાને કારણે તાલુકા મક પર ગ્રામીણ વિસ્તારમાંી આધારકાર્ડ સુધારણા અને નવા કાર્ડની કામગીરી માટે આવેલા લોકોની લાઈનો લાગી હતી અને અંતે ઓપરેટર ના આવતા આધારકાર્ડ ટેબલ પર ઓપરેટર હડતાલ પર છે તેવો બોર્ડ લગતા લોકોને ધરમના ધક્કા તા જોવા મળ્યા હતા. વિકસિત ગુજરાતની સંવેદન સરકારના ડીઝીટલ ગુજરાતમાં છ માસી પગાર ના તા કર્મચારીઓને હડતાલ પર જવું પડે અને લોકોને તેની હાલાકી સહન કરવી પડે ત્યારે ગુજરાત સરકારના કળતા વહીવટનુ આી બીજુ ઉત્તમ ઉદાહરણ ક્યુ હોય તેવી ચર્ચા લોકોમાં સાંભળવા મળી હતી. ત્યારે આ કામગીરી તાત્કાલિક શરુ કરવામાં આવે તેવી લોક માંગણી જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech