મોરબીમાં યુવકને શેરબજારમાં રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી યુવકનો વિશ્વાસ કેળવી શેરબજારમાં રોકાણ કરવાના બહાને યુવક પાસેથી રૂ. 50 લાખ મેળવી લઈ યુવકને આજદિન સુધી પરત નહીં આપી યુવક સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ક્ધયા છાત્રાલય રોડ પર શ્રીકુંજ સોસાયટી પ્લોટ નં -17 શેરી નં -02 માં રહેતા ભરતભાઇ ગોરધનભાઈ પાંચોટીયા (ઉ.વ્.43) એ આરોપી 7751065932, 8975344637, 9235197878, 9863546713, 8457844521, 8456876285, 917817 9885ના ધારક તથા બંધન બેંક એકાઉન્ટ નંબર 20100027 757602, બંધન બેંક એકાઉન્ટ નંબર 20100028167985, એકસીસ બેંક એકાઉન્ટ નંબર 923020048020873, બેંક એકાઉન્ટ નંબર 43069607063, પંજાબ નેશનલ બેંક એકાઉન્ટ નંબર 1403102100000374, બેંક એકાઉન્ટ નંબર 43059453158 ના ધારક વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીના વાટસએપ નંબર પર આરોપીના વોટસએપ પરથી લીંક મોકલેલ હતી અને આ બન્ને વોટ્સએપ નંબરની પ્રોફાઇલ ચેક કરતા તેઓનુ નામ પ્રિયંકા કુમારી તથા શૈાર્યમ ગુપ્તા જાણવા મળેલ. બાદ આ બંન્ને વોટસએપ નંબર પરથી યુવકને શેરબજારમા રોકાણ અંગેની ટીપ્સ મોકલતા બાદ શેરબજારમા રોકાણ કરવા સારૂ ઙ્ગ અતવિંફ ઙ્કઙ્ખ ફાાહશભફશિંજ્ઞક્ષ નવાર શેરબજારમાં રોકાણ કરતો હોવાથી આ એપ્લીકેશનમાં જુદી-જુદી કંપ્નીના નવા આઈઙ્કીઓ શેર લાગેલ હોવાની વાત કરેલ અને યુવકે રોકાણ કરેલ અને યુવકને લાગેલ આઈઙ્કીઓના રૂપીયા પરત લેવા માટે મેસેજ કરેલ તો આ આરોપીઓએ ફરીયાદીનુ એપ્લીકેશન લોગીંન આઇ.ડી. લોક કરી દીધેલ બાદ વોટસએપ ગૃપમાંથી એકઝીટ કરી દીધેલ અને ફરીયાદિને શેર બજારમાં ઓન લાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી ફરીયાદિનો વિશ્વાસ અને ભરોસો કેળવી ખોટુ નામ ધારણ કરી શેરબજારમાં રોકાણ કરવાના બહાને ફરીયાદિના કુલ રૂ 50,00,000/- જુદા જુદા બેંક એકાઉન્ટમાં આરોપીઓએ મેળવી લઇ ફરીયાદિના ભરેલ નાણા આજદીન સુધી પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપિંડી કરી હોવાની મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આગળ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબદ્રીનાથ-કેદારનાથ માટે ઓનલાઈન પૂજા બુકિંગ શરૂ, પહેલા દિવસે બંને ધામોમાં 93 પૂજા બુક
April 10, 2025 09:53 PMધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech