જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામ પાસે રાજકોટના એક યુવાનનું બાઈક સ્લીપ થઈ જતાં હેમરેજ થવાથી ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટમાં પંચવટી નગરમાં રહેતા હિમાંશુભાઈ દિપકભાઈ પરમાર (ઉ.વર્ષ ૪૫) કે જેઓ ગઈકાલે પોતાનું બાઈક લઈને કાલાવડ રાજકોટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન શીશાંગ ગામના પાટીયા પાસે એકાએક તેઓનું બાઇક સ્લીપ થઈ જતાં તેઓને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજા થઈ હતી, અને કરુણ મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મનોજભાઈ ગોવિંદભાઈ દુબલે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ નીતિના પગલે યુએસ એચ-1બી વિઝા નોંધણીમાં 25%નો ઘટાડો
May 20, 2025 03:05 PMમુંગા જીવો ઉપર અત્યાચાર ગુજારનારાઓ તમારી ખેર નથી
May 20, 2025 02:41 PMવિઝા કરતા વધુ સમય યુએસમાં રહેશો તો દેશનિકાલ થશે: અમેરિકન દૂતાવાસ
May 20, 2025 02:31 PMઅમેરિકામાં 'રિવેન્જ પોર્ન'અંગે ખાસ કાયદો બનાવાયો
May 20, 2025 02:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech