શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા તેમને ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવની રાહબરીમાં ટ્રાફિક ઇન્ચાર્જ એસીપી વી.જી.પટેલની સૂચના હેઠળ રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા તારીખ 25-3 - 2025 થી તારીખ 1-4-2025 દરમિયાન બ્લેક ફિલ્મવાળા વાહનચાલકો વિરુદ્ધ વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રાફિક શાખા દ્વારા અઠવાડિયા દરમિયાન ચાલેલી આ ડ્રાઈવ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક શાખાની ટીમ દ્વારા વાહનમાં બ્લેક ફિલ્મ લગાવનાર કુલ 1354 વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમની પાસેથી દંડની વસૂલાત કરવા અંગે તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech