પટેલ કોલોનીમાં એલસીબીનો દરોડો : ૪.૪૩ લાખનો મુદામાલ કબ્જે
જામનગરની પટેલ કોલોની પાસેથી એક કારમાંથી ઇંગ્લીશ દારુની ૧૦૮ બોટલ મળી આવતા એલસીબીએ કુલ ૪.૪૩ લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની શોધખોળ આદરી છે.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા જામનગર જીલ્લા એસપી પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાંથી દારુ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથાજુગારધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના માણસો કાલાવડ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના હરદીપભાઇ ધાંધલ, હરદીપભાઇ બારડ, રુષિરાજસિંહ વાળાને મળેલ ખાનગી હકીકત આધારે જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નં. ૭માં ભવાની ડેરી પાસેથી આરોપી તેજસસિંહ અનિરુઘ્ધસિંહ જાડેજા રહે. વર્ધમાનનગર, હાપા રોડ જામનગરવાળાના કબ્જાની આઇ-૨૦ કાર જીજે૦૩-ડીએન-૮૦૫૬માંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની બોટલો ૧૦૮, કિ. ૪૩૨૦૦ તથા કાર કિ. ૪ લાખ મળી કુલ ૪.૪૩.૨૦૦નો મુદામાલ કબ્જે લઇ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationBudget: સેવિંગ કરવામાં થઈ રહી છે તકલીફ? અપનાવો 50, 30 અને 20નો નિયમ...જુઓ પૂરી ગણતરી
April 18, 2025 07:32 PMયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech