વિશ્ર્વ પ્રસિધ્ધ સોમના મહાદેવ મંદિરની જૂના મ્યુઝિયમ તરીકે ઓળખાતી ઝાડી ઝાંખરાવાળી જગ્યામાં છેલ્લા ૧૦-૧૫ દિવસી દિપડો આવે છે તેવી ચર્ચાતો તી હતી. જેમાં ગઈરાત્રે દિપડો તે જગ્યાએ આવ્યાનો મોબાઈલ સોશિયલ મીડિયામાં ફોટો વહેતો યો છે. આ અંગે વેણેશ્ર્વર સોસાયટીમાં રહેતા રબારી રાજુભાઈ કોડીયાતરે જણાવ્યું હતું કે, ગઈ સાંજે ૭ી ૭-૩૦ વચ્ચે દીપડો દેખાયાનો મોબાઈલ ફોટો મને મળેલ છે. મેં આ અંગે વનવિભાગ મોબાઈલી જાણ કરી છે. આ દીપડા અંગે વન વિભાગ સત્વરે પગલા લે તેવી અપેક્ષા રખાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech