મોરબી હળવદને જોડતા રોડનું હાલ કામ ચાલુ છે તેમજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હીરાસરની કનેક્ટિવિટી માટે જામસર ચોકડીથી વીરપુર, શિવપુર, માથક અને કડિયાણાને જોડતો નવો માર્ગ રૂપિયા ૭૧૩૧ લાખના ખર્ચે બનશે.ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના પ્રયત્નોથી મોરબી જિલ્લ ાને નવો એક હાઇવે ભેટ મળવા જઈ રહ્યો છે.હળવદથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હીરાસર માટે શોર્ટ કટ્ટ કનેક્ટિવિટી માટે જામસર ચોકડીથી વીરપુર,શિવપુર, માથક અને કડિયાણાને જોડતો માર્ગ રૂપિયા ૭૧૩૧ લાખના ખર્ચે બનશે.જે માટે હાલમાં ટેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરી કરી લેવામાં આવી છે અને ટેન્ડર ફાઇનલ થયે ટૂંક સમયમાં જ કામગીરી ચાલુ થનાર હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે આ રોડ બનવાથી હળવદ અને વાંકાનેર વધુ નજીક આવશે.માટેલ સુધી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ આવી ગયું હોય જેથી હળવદ તેમજ મૂળી પંથકના લોકો કે જે સીરામીકમાં કામ કરે છે તેઓને પણ ખાડા માર્ગથી મુક્તિ મળશે.સાથે જ હિરાસર એરપોર્ટ પહોંચવામાં પણ આ માર્ગ મહત્વનો બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech