પોરબંદર શહેર અને જિલ્લામાં વિશાળ માત્રામાં દેશી-વિદેશી દા ઝડપાયો છે. જેમાં નામચીન મહિલાઓને પણ ફરી એક વખત દા સાથે પકડી લેવાઇ હતી તો ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરનારા ચાલકો સામે પણ પગલા લેવાયા હતા.
વિદેશી દા મળ્યો
ધરમપુરના હરદાસ ભાયા ઓડેદરાને ૯૭૯ ા.ની વિદેશી દાની એક બોટલ સાથે પકડી લેવામાં આવ્યો છે.
મહિલાઓ પાસેથી મળ્યો દા
પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી નીતા ઉર્ફે સોનલ હિતેશ રાઠોડને ૬૦૦ ા.ના દા સાથે, એજ વિસ્તારની દેવીબેન નારણ ગોસીયાને ૮૦૦ ા.ના દા સાથે, મીલપરા શેરીનં-૭ના ખાડીકાંઠે રહેતી રમીલા રામદે ભુતીયાને ૬૦૦ ાના દા સાથે પોરબંદરના કડિયાપ્લોટ શેરી નં.-૧માં રહેતી રમાબેન કારા પરમારને ૮૦૦ ાના દા સાથે પકડી લેવામાં આવી છે.કડીયાપ્લોટ શેરી નં. ૧ના હંસાબેન લખમણ પરમારને ૬૦૦ ા.ના દા સાથે, ઇન્દીરાનગરના દક્ષાબેન જેન્તી રાઠોડને ૬૦૦ ા.ના દા સાથે, કડીયાપ્લોટ શેરી નં. ૧ના સમુબેન સવા સાદીયાને ૪૦૦ પિયાના દા સાથે પકડી લીધા હતા.
દાના અન્ય દરોડા
કુતિયાણાના રમેશ બધા રાઠોડને ૨૦૦ ા.ના દા સાથે, ગરેજના નાગા બાલુ બાલસને ૨૦૦ ા.ના દા સાથે પકડી લેવાયો હતો જ્યારે શ્રીનગરનો પોલા વેજા વિકમા હાજર મળી આવ્યો ન હતો પણ તેના ફળિયામાંથી ૧૬૦૦ ાનું દાનુ બાચકુ કબ્જે થયુ હતુ. કસ્તુરબા ગાંધી રોડ પર રહેતા અનિલ ઉર્ફે અનીયો પરસોતમ વઢિયા નામના બુટલેગરને તેના મકાનમાંથી ૨૬૦૦ ા.ના દા સાથે પકડી લેવામાં આવ્યો હતો. ખાપટના નાગદાદાના મંદિર પાસે રહેતા ધર્મેશ રતિલાલ પાલાને ૨૦૦ ા.ના દા સાથે પકડી લેવાયો હતો.કીર્તિમંદિર પાછળ પારેખચકલામાં રહેતા નામચીન બુટલેગર હરીશ ઉર્ફે હરી કરાંચી રામજી ભરાડાને ૩૦૦૦ના દા સાથે, છાયા જમાતખાના પાછળ રહેતા કારા ઓઘડ ચાવડાને ૪૦૦ ાના દા સાથે પકડી લેવામાં આવ્યો હતો. રાણાવડવાળાના આંબેડકર નગરમાં રહેતા સાગર ગોવિંદ ચાંડપાની ગેરહાજરીમાં તેના મકાનના ફળિયામાંથી ૮૦૦૦ ાનુ દાનુ બાચકુ પોલીસે કબ્જે કર્યુ હતુ. બરડા ડુંગરના વીજફાડીયા નેશમાં રહેતા સુકા નાથા કોડીયાતરે ડુંગરમાં દાની ભઠ્ઠી શ કરી હતી પોલીસે દરોડો પાડયો ત્યારે તે હાજર મળી આવ્યો ન હતો પણ ૧૦૦૦ લીટરઆથો, ભઠ્ઠીના સાધનો સહિત ૩૦,૬૭૫નો મુદામાલ કબ્જે કર્યો હતો. કીંદરખેડાના કેશો હોથી ઓડેદરાની ગેરહાજરીમાં તેના ફળિયામાંથી ૧૦૦૦ ા.નો દા કબ્જે થયો છે.
વાહનચાલકો સામે કાર્યવાહી
કીર્તિમંદિર પોલીસસ્ટેશન પાછળ રહેતા નરસી ધનજી વાંદરીયાને શહીદચોકમાંથી નશાની હાલતમાં બાઇક ચલાવતા પકડી લેવાયો છે. કુંભારવાડા શેરી નં. ૨૯માં રહેતા ગલા બાલા કોડીયાતરે એમ.જી. રોડ પર ટ્રાફિકને અડચણપ રીક્ષા પાર્ક કરતા ધરપકડ થઇ છે. મહોબતપરાના ઉપલા કાંઠે રહેતા મહીપત કેશુ ચૌહાણને ડ્રાઇવીંગ લાયસન્સ વગર દા પીધેલી હાલતમાં મહોબતપરાના બસસ્ટેશન પાસેથી પકડી લેવાયો છે. જૂનાગઢના મેંદરડાના હરિપુર ગામે તથા હાલ પોરબંદરના સુભાષનગરમાં મચ્છીના દંગામાં રહેતા મનસુખ કમા વેગડાને જુના જકાતનાકેથી પીધેલી હાલતમાં રીક્ષા ચલાવતા પકડી લેવાયો છે. મૂળ કર્ણાટકના મેંગ્લોરના તથા હાલ સુભાષનગરમાં આવેલા ગોદી વિસ્તારમાં રહેતા શકીલ અહમદને ફૂલસ્પીડે બાઇક ચલાવતા સુભાષનગરમાં બાપા સીતારામની મઢુલી પાસેથી પકડી લેવામાં આવ્યો છે. નવા કુંભારવાડાના પ્રજાપતિ સમાજ પાસે રહેતા રાજેશ ઉર્ફે રાજુ કાના કોડીયાતરે અકસ્માત થાય તે રીતે પોતાની રીક્ષા એમ.જી. રોડ પર પાર્ક કરતા ધરપકડ થઇ છે. પોરબંદરના વી.વી. બજારમાં રહેતા ભુપત કરશન સોલંકી અને મેમણવાડાના ખ્યાદીન કરીમ લાખાણી કુતિયાણા રબારીકેડાના ભરત જીવા ભારાઇ ફૂલસ્પીડે બાઇક લઇને નીકળતા તમામની ધરપકડ થઇ છે. ખારવાવાડના રામદેવપીર મંદિર પાસે રહેતા અશ્ર્વિન વિજય સીંધવે જુના જકાતનાકા નજીક ટ્રાફિકને અડચણપ રીક્ષા પાર્ક કરતા ધરપકડ થઇ છે.
ચોરીના ઇરાદે રખડતા ઝડપાયા
છાયા નવાપરાના ચાર રસ્તે રહેતા હરેન્દ્રપુરી સંજયપુરી ગોસ્વામી અને છાયા નવાપરાના સ્વસ્તિકપાર્કમાં રહેતા સુનીલ ભારથી મનસુખ ભારથી ગોસ્વામીને રાત્રે ૧ અને ૨૦ મિનિટે ઓરીએન્ટ ફેકટરી સામે બંધ કેબીનના તાળા ફંફોડતા ચોરીના ઇરાદે રખડતા પકડી પાડયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયાના હર્ષદપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
May 20, 2025 11:00 AMશું જયશંકરના કારણે આતંકી મસૂદ અઝહર અને હાફિઝ સઈદ જીવતા બચી ગયા: કોંગ્રેસ
May 20, 2025 10:58 AMખંભાળિયાના ભરાણા ગામેથી ઘોડા ડોક્ટર ઝડપાયો
May 20, 2025 10:58 AMજામનગર જિલ્લાના દરીયા કિનારાના 100 ગામમાં લગાશે સાયરન.
May 20, 2025 10:52 AMજિલ્લા સંકલન-ફરિયાદ સમિતીની બેઠકમાં નાગરિકોના પ્રશ્નોની રજૂઆત કરતાં હેમંત ખવા
May 20, 2025 10:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech