શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા શહેર ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ બાઈક રેલીમાં જોડાયા
જામનગર શહેરમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા ઉપરાંત શહેર ભાજપના પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા ની રાહબરી હેઠળ બાઈક રેલી યોજાઇ હતી.
વિશ્વ સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ૪૪ માં સ્થાપના દિવસ નિમિતે ભવ્યબાઇક રેલી નું આયોજન કરાયું હતું, જે બાઈક રેલીનો જામનગર શહેર ભાજપના મધ્યસ્થ કાર્યાલય પાસેથી ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યે પ્રારંભ થયો હતો.
જેમાં ૭૮- વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, ૭૯- વિધાનસભા વિસ્તાર ના ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી, જામનગર શહેર ભાજપ ના પ્રમુખશ્રી વિમલભાઈ કગથરા સહિતના હોદ્દેદારોએ બાઈક રેલી નો પ્રારંભ કરાવ્યો હતો, અને તેઓએ આગેવાની લીધી હતી, અને બાઇક સાથે જોડાયા હતા.
આઉપરાંત શહેર ભાજપના કોર્પોરેટર તથા સંગઠન ના હોદેદારો, દરેક મોરચા ના હોદેદારો, તથા બૂથ સુધીના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જે બાઈક રેલીયા નગર ભ્રમણ કર્યા પછી શહેર ભાજપના કાર્યાલયે ફરી પૂર્ણ થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMSIP કે સુકન્યા સમૃદ્ધિ યોજના, બાળકના સારા ભવિષ્ય માટે ક્યાં કરશો રોકાણ; જુઓ પૂરી ગણતરી
April 17, 2025 07:44 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech