ઉમરાહ (હજ) કરવા જતાં મુસ્લિમ ભાઈ બહેનોને હિન્દુ સમાજના આગેવાનોએ આપી વિદાય
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામ હિન્દુ મુસ્લિમ એકતા માટે સમગ્ર ગુજરાતમાં દાખલા રૂપ છે. સલાયા ગામેથી આજરોજ ઉમરાહ (હજ) કરવા મક્કા મદીના જતા મુસ્લિમ ભાઈ બહેનોને હિન્દુ સમાજના આગેવાનોએ ફૂલહાર કરી વિદાય આપી હતી.અને આં મોટી યાત્રા સફળ રહે એવી શુભકામનાઓ પાઠવી હતી. સલાયા ગામ હિન્દુ મુસ્લિમ એકતા માટે હંમેશા દાખલા રૂપ રહ્યું છે.અહી હંમેશા બને સમુદાય ભાઈચારાથી રહે છે. જ્યારે હિન્દુ સમાજ દ્વારા કોઈ શોભાયાત્રા કે ધાર્મિક કાર્ય હોઈ છે ત્યારે મુસ્લિમ આગેવાનો દ્વારા એમનું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવે છે. આમ સમગ્ર ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ એકતા માટે સલાયા ગામ ઉતમ ઉદાહરણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech