મોરબી શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ ૨ માં આવેલ શ્રીજી હાઇટસમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડા પીયા– ૩૨,૫૦,૦૦૦– ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબી શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ ૨ માં આવેલ શ્રીજી હાઇટસ ફલેટ ન–ં ૨૦૨ માં રહેતા ગીરીશભાઇ દુર્લભજીભાઇ ઉઘરેજાના કબ્જા ભોગવટા વાળા ફલેટમાં જુગાર રમતા ૯ ઇસમો ગીરીશભાઇ દુર્લભજીભાઈ ઉઘરેજા ઉ.વ.૩૨ રહે. શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ શ્રી જી હાઇટસ બીજા માળ ઘર ન.ં ૨૦૨ મોરબી, મયુરભાઇ વિઠ્ઠલભાઇ મુછડીયા ઉવ.૩૨ રહે, માતીનંદન એપાર્ટમેન્ટ પંચાસર રોડ મોરબી, મનીષભાઇ લાલજીભાઇ વડસોલા ઉવ.૪૦ રહે. પંચાસર રોડ સત્યમ હોલ સામે ઉમા ટાઉનશીપ મોરબી, તણભાઇ વલ્લ ભભાઈ કાવર ઉ.વ.૩૩ રહે. અવની ચોકડી પાસે હરીદ્રાર એપાર્ટમેન્ટ મોરબી, સંજયભાઇ પ્રભુભાઇ સનારીયા ઉ.વ.૩૭ રહે. અવની ચોકડી પાસે સોહમ એપાર્ટમેન્ટ મોરબી, કુલદીપભાઇ ઇશ્વરભાઈ કાસુન્દ્રા ઉવ.૨૮ રહે. દર્પણ સોસાયટી મકાન નં.૧૦૨, રવાપર રોડ મોરબી, ધર્મેન્દ્રભાઈ નાથાભાઈ રૈયાણી ઉવ.૪૨ રહે. રાજનગર પંચાસર રોડ મોરબી, ધર્મેન્દ્રભાઇ ચતુરભાઇ ઉઘરેજા ઉવ.૩૪ રહે, ગોકુલ મથુરા માતી નંદન એપાર્ટમેન્ટ ફલેટ ન–ં ૧૦૧, કેનાલ રોડ મોરબી, ભાવેશભાઇ કેશવજીભાઇ ભીમાણી ઉવ.૩૬ રહે. ફલોરા ૧૧ સામે રવાપર ઘુનડા રોડ ગંગા એપાર્ટમેન્ટ ફલેટ ન–ં ૭૦૩ મોરબીવાળાને રોકડા પીયા ૩૨,૫૦,૦૦૦– ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech