ભાવનગરની શિક્ષણમાં અનોખુ ઉજ્જવળ નામ ધરાવતી કાળીયાબીડની સંસ્થા નાઇસ સ્કૂલ દ્વારા દર વર્ષે ગાંધી જયંતિથી તા ૨ થી ૮ સુઘી બાળકો પોતાના ધેર થી કેન્સર પીડીત માનસિક અપંગ શારીરિક અપંગ વિધવા બહેનો માંટે કરીયાણાની વસ્તુ ભાવ સહિત લાવવામાં આવશે તેમાંજ જુના કપડા લાવવામાં આવશે જે ભાવનગર ની નિજાનંદ પરિવાર સંસ્થા ને અર્પણ થશે અને ગામો ગામ ધેર ધેર ભાવ સહિત કરિયાણું ૧૦૯ પરિવારો ને અને કપડાં પોહચતાં કરવામા આવશે.
આમ,શાળાના બાળકો ટ્રસ્ટી મંડળના વંદનીય ભાવ વૈષ્ણવજન તો તેને કહીએ તે વાત ગાંધીજીના જન્મદિવસે આ માનવતાવાદી કાર્ય કરી સાચી ભાવાંજલિ અર્પણ કરશે આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી મનસુખભાઈ નાકરાણી ચિંતનબેન નાકરાણી આચાર્ય મનીષાબેન અને ભાવનાબેન અને તમામ શિક્ષક સ્ટાફ સતત જેહમત ઊઠાવી રહ્યો છે આં વંદનિય સહયોગ બદલ નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા ટ્રસ્ટી, સ્ટાફ અને વાલીઓનો આભાર વ્યક્ત કરાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech