શહેરના આજીડેમ ચોકડી પાસેના વિસ્તારમાં રહેતા દંપતીની ૧૭ વર્ષની દીકરી બે દિવસ પૂર્વે ઘરેથી કયાંક ચાલી ગઈ હતી. જે અંગે પરિવારે પોતાની રીતે શોધ કર્યા બાદ પોલીસને જાણ કરી છે. આ મામલે પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ શ કરી છે.
અપહરણ આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના આજીડેમ ચોકડી પાસેના વિસ્તારમાં રહેતા યુવાને આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તારીખ ૧૧૧ ના સવારના તે તથા તેમની પત્ની કામ પર ગયા હતા અને ૧૭ વર્ષની દીકરી ઘરે રસોઈ કામ અને ઘરકામ માટે રોકાય હતી. દરમિયાન સાંજના પાડોશીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા ઘરને તાળું માયુ છે.દીકરી તમારી સાથે છે જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, દીકરી અહીં આવી નથી બાદમાં ફરિયાદી તથા તેના પરિવારે ખાનગી રાહે દીકરીની શોધખોળ કરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો ન લાગતા અંતે આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ શ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech