વિસ્તારના સીસી ટીવી કેમેરાની ચકાસણી કરતી પોલીસ
જામનગરના સતત ધમધમતા માંડવી ટાવર રોડ પર એક વૃઘ્ધના પેન્ટના ખિસ્સામાં રાખેલા રોકડા ૩૦ હજાર કોઇ ગઠીયો શેરવીને ચોરી કરી ગયાની પોલીસ ફરીયાદ નોંધાતા આ વિસ્તારના સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહયા છે.
ગોકુલનગર સાયોના શેરી નં. ૪ ખાતે રહેતા નિવૃત વૃઘ્ધ પરસોતમ જેઠાભાઇ માંડવીયા (ઉ.વ.૮૦) ગત તા. ૩ના રોજ માંડવી ટાવર પાસે પસાર થતા હતા ત્યારે તેઓએ તેમના પેન્ટના ખિસ્સામાં રાખેલ રોકડા રુા. ૩૦ હજાર કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરીને લઇ ગયા હતા.
આ અંગે પરસોતમભાઇએ ગઇકાલે સીટી-એમાં અજાણ્યા ઇસમ સામે ફરીયાદ કરી હતી. પોલીસ દ્વારા ફરીયાદના આધારે આ વિસ્તારના સીસી કેમેરા ચકાસવા સહિતની તપાસ આગળ વધારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેસરી ચેપ્ટર 2 નું ધીમું ઓપનીંગ, રજામાં દર્શકો નહી મળે તો સફર મુશ્કેલ
April 19, 2025 11:43 AMરખડતા કૂતરાઓનો આતંક: ૩ વર્ષમાં દેશભરના 94 લાખ લોકો શિકાર બન્યા
April 19, 2025 11:42 AMજામનગર : ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારીનો આજે જન્મ દિવસ
April 19, 2025 11:42 AMમાર્જિનને પ્રોટેકટ કરવા ભારતની મોટી બેંકોએ સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ દર ઘટાડી નાખ્યા
April 19, 2025 11:38 AMકંપની અમારી સાથે ભેદભાવ કરે છેઃ યુએસમાં ટીસીએસના અમેરિકન કર્મીઓનો આક્ષેપ
April 19, 2025 11:36 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech