પોરબંદર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં દા, જુગાર અને ટ્રાફિક નિયમ ભંગના ૨૯ ગુન્હા દાખલ થયા છે.
વિદેશી દા કબ્જે
પોરબંદરના અમીપુર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા ગોપાલ હાજા મોકરીયાને ૨૧૫ ા.ની વ્હીસ્કીની એક બોટલ સાથે ચૌટાના ચેકપોસ્ટ પાસેથી પકડી પાડયો છે.
દેશી દાના દરોડા
પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા મનોજ હરજી સોલંકીને ૬૦૦ ા.ના દા સાથે, વિસાવાડાની સીમમાં રહેતા વેજા ભીમા મોઢવાડીયા તથા નાગાજણ લખમણ ઓડેદરાને ૨૦૦-૨૦૦ ા.ના દા સાથે પકડી લીધા હતા. ફટાણા ગામના લાલા ફળિયામાં રહેતા વિકમ અરસી ઓડેદરાની ગેરહાજરીમાં તેના ફળિયામાંથી ૧૮૦૦ ા.નું દાનુ બાચકુ કબ્જે થયુ હતુ. ખંભાળા ગામના વીડીનેશમાં રહેતા પોપટ દેવા મોરીની ગેરહાજરીમાં ૫૦૦૦ ા.ના દા અને કેરબા સહિત ૫૧૦૦ ા.નો મુદ્ામાલ કબ્જે કર્યો છે. બોખીરા-તુંબડાના હનુમાન મંદિર પાસે રહેતા પોપટ કરશન મોઢવાડીયાને ૨૦૦ ા.ના દા સાથે, એજ વિસ્તારની સોનલ ઉર્ફે દીદી કરશન ઓડેદરાને ૧૪૦૦ ા.ના દા સાથે, ખારવાવાડના મનીષ દેવજી ટીંબડાવાળાને ૩૦૦૦ ા.ના દા સાથે પકડી લેવામાં આવ્યો છે. તે ઉપરાંત દોઢ ડઝન જેટલા શખ્શો ડમડમ હાલતમાં મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી.
વાહનચાલકો સામે પગલા
રાણાવાવના મોટા રબારી કેડામાં રહેતા પુંજા હીરા કોડીયાતરે પોરબંદરના સુદામાચોકમાં સીટીબસસ્ટોપ પાસે અકસ્માત સર્જાય તેમ રીક્ષા પાર્ક કરતા ધરપકડ થઇ છે. છાયા મારુતિનગરની મહાકાળી સોસાયટીમાં રહેતો અરવિંદ જગજીવન જેઠવા નશાની હાલતમાં બાઇક લઇ ડ્રાઇવીંગ લાયસન્સ વગર શિવશક્તિ આશ્રમ સામેથી નીકળતા ધરપકડ થઇ છે. છાયાના સ્વસ્તિકપાર્કમાં રહેતા પ્રવીણ મોરારજી ચુડાસમાને નવાપરાના વાછરાડાડાના મંદિર સામેથી નશાની હાલતમાં મોપેડ ચલાવતા પકડી લેવાયો છે. દેગામ નજીક પીપળીયા સીમમાં રહેતા કેશુ નાથા મોઢવાડીયાને ફૂલસ્પીડે બાઇક ચલાવતા બોખીરા ત્રણ માઇલ રોડ પરથી પકડી લેવાયો છે.
કુતિયાણામાં જુગાર દરોડો
કુતિયાણાના પંચેશ્ર્વરીચોકમાં જૈન દેરાસર સામે રહેતા વિજય ઉર્ફે લાલો કનૈયાલાલ કેલૈયાને થેપડા ઝાંપા પાસેથી વરલી મટકાના આંકડા લખેલી પાંચ ચિઠ્ઠી એક બોલપેન, ૫૦૦ ા.નો એક મોબાઇલ અને ૨૩૨૦ની રોકડ સહિત કુલ ા. ૨૮૨૦ના મુદામાલ સાથે પકડી પાડયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુન્ની મુસ્લિમ સમાજ દ્વારકા દ્વારા સર્વરોગ નિ:શુલ્ક નિદાન કેમ્પ
May 19, 2025 11:45 AMવીર શહીદોના સન્માનમાં દ્વારકા-ખંભાળીયામાં યોજાતી તિરંગા યાત્રા
May 19, 2025 11:43 AMરાજકોટ ડિવિઝનના ૬ રેલવે સ્ટેશનોનું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
May 19, 2025 11:36 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech