લાલપુર પંથક માં 21 ઇસમોને ત્યાં તપાસ...નવ સામે લેવાયા પગલા

  • March 20, 2025 11:29 AM 

લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર મા અલગ અલગ ગુના કરેલ કુલ- 21 ઇસમોને ત્યા PGVCL ને સાથે રાખી વીજ ચેકીંગ કરતા કુલ - 09 ઇસમોને ત્યા 650000-/ ની વીજ ચોરી નો દંડ કરવામા આવેલ તથા એક ઈસમ વિરુદ્ધ પાસા ની અને 2 ઇસમો વિરુદ્ધ તડીપાર ની દરખાસ્ત કરવામા આવેલ છે.

(૧) સહદેવ કમાભાઈ ગુજરીયા ઉ.વ.30 રહે.પીપળી ચારણનેશ તા.લાલાપુર જી.જામનગર ૨૫૦૦૦/-
(૨) હરદાન ઉર્ફે લાલો દેશળભાઈ ગુજરિયા જાતે - ચારણ ઉ.વ.- ૩૧ રહે.પીપળી નેશ-  ૪૫,૦૦૦/-


(૩) જાડેજા નાગરાજસિંહ રણજીતસિંહ રહે. મેમાના ગામ દંડ - ૮૦,૦૦૦/-
(૪) હાલેપોત્રા હમીદા રાયાબભાઈ રહે.ટેભડા ગામ દંડ -૧,૦૦,૦૦૦/-


(૫) રાઠોડ કિરણ રૂડાભાઈ રહે. ધરમ પુર ગામ દંડ -૧,૦૦,૦૦૦/-
(૬) વસરા નારણ પુંજાભાઈ રહે. મુરિલા ગામ દંડ -૩૦,૦૦૦/-


(૭) શેઠા મામદભાઈ ઓસમાણ ભાઈ રહે.ખાટિયા ગામ દંડ -૯૦,૦૦૦/-
(૮) શેઠા રહીમભાઈ મામદભાઈરહે.ખાટિયા ગામ દંડ -૧,૨૦,૦૦૦/-


(૯) શૅઠા ઇસ્માઇલ ઓસમાણભાઈ રહે.ખાટિયા ગામ dand-૬૦,૦૦૦/-



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application