બામણ ગામ ખાતે ક્રિકેટ રમતી વખતે ૩૦ફૂટની ઉચાઇ પરી પટકાયેલ બાળક ને ત્વરિત સારવાર આપી જીવ બચાવતી ૧૦૮ એમ્બ્યુલન્સ
બામણ ગામમાં બાળકો ક્રિકેટ રમતા હતા ત્યારે દડો એક મકાનના અગાસી પર પડેલ જે દડાને લેવા જતા એક બાળક અગાસી ઉપરી નીચે પડેલ જેની એક જાગૃત નાગરિક દ્વારા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ ને જાણ કરતા જુનાગઢ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્ળ પર પહોંચી ગઈ હતી ત્યારબાદ દર્દીની તપાસ કરતા દર્દીને ડાબા પગમાં ફ્રેક્ચર તા અન્ય ઇજાઓ ઈ હતી અને દર્દીની હાલત ખૂબ ગંભીર હતી.
ત્યારે ઈ એમ આર આઈ ગ્રીન હેલ્ સર્વિસ દ્વારા આપવામાં આવેલ ટ્રેનિંગ અને જ્ઞાનનો ઉપયોગ કરી ઇમરજન્સી મેડિકલ ટેકનીશીયન ભાવેશભાઈ ભરડા અને પાયલોટ ભુપેન્દ્રભાઈ ગઢવી દ્વારા દર્દીને પ્રામિક સારવાર આપી ત્રિમૂર્તિ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયો હતો.
અંદાજિત ૩૦ ફૂટ ઊંચાઈએી પછડાવા છતાં દર્દીનો ૧૦૮ દ્વારા આબાદ બચાવ કરી સારવાર માટે ખસેડાતા પરિવારજનોએ એમ્બ્યુલન્સ કર્મચારીઓ ની કામગીરીની સરાહના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech