રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા મસાલા બજાર સહિત તેમજ વિવિધ દુકાનોમાંથી બ્રાન્ડેડ મસાલા સહિતના મસાલાઓના વધુ ૧૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા.મ્યુનિ.અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, મસાલાની સિઝનને અનુલક્ષીને ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ દર્શાવેલ નીચે મુજબની વિગતે કુલ ૧૦ નમૂના લેવામાં આવેલ જેમાં
(૧) રાઈના કુરીયા (લુઝ): સ્થળ - ઠાકર મસાલા ભંડાર(મંડપ), શ્રીરામ મસાલા માર્કેટ, ધ મિલેનિયમની બાજુમાં
(૨) ધાણી (લુઝ): સ્થળ - શ્રીયમુનાજી મસાલા ભંડાર(મંડપ), જય ખોડિયાર મસાલા બજાર, સ્ટર્લિંગ હોસ્પિટલ સામે
(૩) જીરૂ (લુઝ): સ્થળ - જય સોમનાથ મસાલા(મંડપ), જય ખોડિયાર મસાલા બજાર, સ્ટર્લિંગ હોસ્પિટલ સામે, 150' રીંગ રોડ
(૪) વરિયાળી (લુઝ)નું સેમ્પલ સ્થળ - શ્રીરામ મસાલા ભંડાર(મંડપ), શ્રીરામ મસાલા માર્કેટ, નાના મવા સર્કલ પાસે
(૫) મેથીના કુરિયા (લુઝ): સ્થળ - શ્રીરામ મસાલા ભંડાર(મંડપ), શ્રીરામ મસાલા માર્કેટ, નાના મવા સર્કલ પાસે
(૬) જે.કે.સ્પાઇસીસમાંથી અજમો સ્થળ - જય સોમનાથ મસાલા (મંડપ), જય ખોડિયાર મસાલા બજાર, સ્ટર્લિંગ હોસ્પિટલ સામે
(૭) હોનેસ્ટ રેડ ચિલી પાઉડરનું સેમ્પલ સ્થળ- મીત રેસ્ટોરેન્ટ, ઓનેસ્ટ, આઇસી આઇસીઆઇ બેન્ક પાસે, કોટેચા ચોક
(૮) હાથી ચિલી પાઉડરનું સેમ્પલ સ્થળ -શ્રીનાથ ટ્રેડિંગ, ૪- લાતી પ્લોટ, મોરબી રોડ
(૯) હાથી ટર્મરિક પાઉડરનું સેમ્પલ સ્થળ - શ્રીનાથ ટ્રેડિંગ, ૪- લાતી પ્લોટ, મોરબી રોડ તેમજ
(૧૦) હાથી કોરીએન્ડર ક્યુમીન પાઉડરનું સેમ્પલ સ્થળ - શ્રીનાથ ટ્રેડિંગ, ૪-લાતી પ્લોટ, મોરબી રોડ ખાતેથી લેવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સેનામાં હેલિકોપ્ટરની ભારે અછત, લશ્કરી કામગીરી પ્રભાવિત
April 19, 2025 10:54 AMઅમેરિકા ક્રિમીઆ પર રશિયાના નિયંત્રણને માન્યતા આપી શકે
April 19, 2025 10:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech