પોરબંદરમાં ૧૦ બાઇક અને પાંચ રીક્ષાના પોલીસમથકને ૧,૦૨,૦૦૦ પિયા ઉપજ્યા છે.
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં મુદ્ામાલ નિકાલ કરવા અંગેની ખાસ સૂચના આપેલ જે અંગે પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના સુચના અને માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લાના હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.ડી. સાળુંકે દ્વારા એમ.વી. એકટની કલમ ૨૦૭ મુજબ કબ્જે કરવામાં આવેલ મોટરસાયકલ -૧૦ તથા રીક્ષા -પાંચ મળી કુલ ૧૫ વાહનોની હરરાજી વેચાણથી કરવામાં આવેલ છે. જે હરરાજીમાં ભંગાર અને સ્ક્રેપના કુલ ૧૦ વેપારીઓએ ભાગ લીધેલ આ હરરાજી ા.૧,૦૨,૦૦૦ પ્રાપ્ત થયેલ છે જે સરકાર ખાતે જમા કરાવવા તજવીજ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ યાર્ડમાં બિયારણની ખરીદી શરૂ થતાં મગફળીના ભાવમાં વધારો, જાણો એક મણનો ભાવ
May 20, 2025 11:45 AMદ્વારકા જિલ્લામાં ચાર માછીમારો સામે કાર્યવાહી
May 20, 2025 11:40 AMદ્વારકામાં કાલથી ચાર દિવસીય યોગ શિબિર
May 20, 2025 11:37 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech