સૌરાષ્ટ્ર કચ્છના એક માત્ર વા- સંધિવાના ગોલ્ડ મેડાલિસ્ટ ડો. પ્રશાંત દુધાગરા દર મહિનાના ત્રીજા શનિવારે જામનગરમાં
રાષ્ટ્ર કચ્છના એક માત્ર વા- સંધિવાના ગોલ્ડ મેડાલિસ્ટ ડોકટરની સારવાર હવે જામનગરવાસીઓને ઘરઆંગણે મળવાની છે. કારણકે આ નિષ્ણાંત ડો. પ્રશાંત દુધાગરા દ્વારા દર મહિનાના ત્રીજા શનિવારે જામનગરમાં ખાસ ઓપીડી યોજવામાં આવનાર છે.
આ ઓપીડીમાં સંધિવા, એન્કીલોઝિંગ સ્પોન્ડિલિટીસ, એસએલઇ (લ્યુપસ), ગાઉટ (યુરિક એસિડ), ચીકન ગુનિયા, સોરીયાસીસ નો વા, બાળકોમાં થતા વા, સ્કલેરોડમાં જેવી બીમારીઓનું નિદાન તથા સારવાર ઉપરાંત હાથ પગના સાંધામાં સતત દુખાવો થવો અથવા સોજો રહેવો, ઉઠતી વખતે સાંધા જકડવા , હાડકા નબળા પડવા, કમરમાં લાંબા સમયથી દુખાવો રહેવો, ઠંડીમાં આંગળીના ટેરવા કાળા, ભૂરા કે સફેદ પડી જવા, વારંવાર બ્લડ ઘટી જવું, ચામડી ટાઈટ થવી વગેરે સમસ્યાઓનું નિદાન કરવામાં આવશે. ઓપીડીનો લાભ લેવા તથા નામ લખાવવા માટે મો. 81609 98756 પર સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત મરચાની આવક નોંધાઈ
November 18, 2024 11:14 AMબાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસાનો વધુ પડતો પ્રચાર કરાયો: યુનુસનો આરોપ
November 18, 2024 11:08 AMપોરબંદરના સખી ક્લબ દ્વારા સ્નેહમિલન યોજાયું
November 18, 2024 11:07 AMદિલ્હીમાં પ્રદૂષણ બેકાબુ: AQI ૧૧૮૫: ભારે વાહનો પર પ્રતિબંધ
November 18, 2024 11:06 AMમાતા-પિતા વિહોણી 16 દીકરીઓના જાજરમાન સમુહલગ્ન યોજાયા
November 18, 2024 11:04 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech