છેલ્લા ઘણા સમયથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનરાધાર મેઘવર્ષા થઈ રહી છે. રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી સુચારુ રીતે કરવામાં આવી રહી છે. જેને પગલે આજરોજ દ્વારકા તાલુકામાં લાડવા સીમ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ૧૦ નાગરિકોનું સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્કયુ કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા અંગે રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
November 19, 2024 05:52 PMબિડેન, ટ્રુડો અને મેલોની...G-20 ફોટો સેશનમાંથી શા માટે ગાયબ ?
November 19, 2024 05:52 PMવિરાટ કોહલીનો આ છેલ્લો ઓસ્ટ્રેલિયા ટેસ્ટ પ્રવાસ! સૌરવ ગાંગુલીએ કરી ભવિષ્યવાણી
November 19, 2024 05:31 PMસફેદ વાળને કાળા કરવા અપનાવો આ ઘરેલું ઉપચાર
November 19, 2024 05:12 PMઆદુના રસમાં આ વસ્તુઓ મિક્સ કરવાથી વધશે રોગપ્રતિકારક શક્તિ, અનેક રોગો થશે દૂર
November 19, 2024 05:00 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech