જામનગર...
જામનગરમાં મોડી રાત્રે અંદાજીત 100 જેટલા ભૂલકાઓને ભાત આરોગ્યા બાદ ફુડ પોઈઝોન
જામનગર શહેરના હાપા વિસ્તારમાં એલગન સોસાયટી વિસ્તારની મોડી રાતની ઘટના
ગણેશ મહોત્સવમાં ગત રાત્રે પ્રસાદીમા મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ મોડી રાત્રે 100 જેટલા માસુમોને ઝાડા ઉલટી થતા જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માટે દોડધામ મચી હતી
તમામ બાળકોને સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રાત્રેજ ડીસચાર્જ કરવામાં આવ્યા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાહુલ ગાંધીએ તિજોરીમાંથી કાઢી આ વસ્તુઓ, ભાજપનો ‘એક હૈ તો સેફ હૈ’નો અર્થ સમજાવ્યો
November 18, 2024 12:10 PMપાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓના મોત પર પવન કલ્યાણએ શું કહ્યું? નિવેદન થયું વાયરલ
November 18, 2024 12:09 PMબગસરા શહેરમાં ડીએપી ખાતર માટે ખેડૂતોની લાઇનો લાગી
November 18, 2024 11:56 AMબગસરાના હડાળા પાસે પરિવારને અકસ્માત નડયો: ૧ મોત ૧૫ને ઇજા
November 18, 2024 11:55 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech