દ્વારકાધીશ પદયાત્રા સેવા સંઘ દ્વારા દર વર્ષે ફૂલડોલ મહોત્સવમાં દ્વારકા જતાં પદયાત્રીઓની સેવા અર્થે કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરુપે સતત રપ માં વર્ષે તા. ૧પ/૦૩ થી ૨૩/૦૩ સુધી સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળીયાથી પાંચ કી.મી.ના અંતરે ખોડિયાર મંદિર પાસે ગઇકાલથી આગામી તા. ર૩ માર્ચ સુધી પદયાત્રીઓ માટે સેવાકીય કેમ્પ શરુ કરવામાં આવ્યો છે, જેમાં ર૪ કલાક પ્રાથમિક સારવાર, ભોજન, ચા-પાણી, નાસ્તો અને રાત્રિ રોકાણ જેવી સુવિધાઓ નિ:શુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી છે, આ કેમ્પને સફળ બનાવવા અશોકભાઇ કાનાણી તથા તેની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના પગલે જામનગરમાં આક્રોશ
April 23, 2025 05:51 PMરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત, કલેક્ટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવ્યા
April 23, 2025 05:20 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 05:17 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech