તમામ વેપાર ધંધા બંધ રહ્યા : આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માંગણી : સમાજ દ્વારા અપાશે આવેદન
શેઠ વડાળા ગામમાં રહેતા જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન અતુલભાઇ રાઠોડના પરિવારજનો પર બે દિવસ પહેલાં હીચકારો હુમલો કરાયો હતો, જે હુમલાના બનાવના શેઠવડાળા ગામમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને શુક્રવારે શેઠ વડાળા ગામ સ્વયંભૂ બંધ રહ્યું હતું.
જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં નાના-મોટા ૨૦૦થી વધુ દુકાનો સહિતના વેપાર ધંધા આવેલા છે, તે તમામ ધંધા રહ્યા હતા, ઉપરાંત ગામ લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો.
તાલુકા પંચાયતના પ્રમુખના પતિ સહિતના પરિજન પર હુમલો કરનાર આરોપીઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે, અને તેઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે, તે મુજબ ધરપકડ કરી અદાલત સમક્ષ રજૂ કરાય તેવી માંગણી સાથે સમગ્ર ગ્રામજનો દ્વારા શનિવારે સવારે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMરણબીર-આલિયાની પ્રિય રાહા બની ડૉક્ટર, દાદી નીતુ પૌત્રીના બની ગયા ફેન
November 16, 2024 05:44 PMફ્લાઈટમાં અચાનક શરુ થઇ ઉઠી મુસાફરોની ચીસો, પ્લેન ઊતરી ગયું 8000 ફૂટ નીચે
November 16, 2024 05:34 PMહરિયાણામાં 5મા ધોરણ સુધીની શાળાઓ બંધ, વધતા પ્રદૂષણ વચ્ચે નાયબ સરકારનો નિર્ણય
November 16, 2024 05:26 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech