ચુર ગામના ત્રણ શખ્સો સામે ફરિયાદ
ખંભાળિયા તાબેના રામનગર વિસ્તારમાં રહેતા ધવલભાઈ ધરણાતભાઈ ગોજીયા નામના 23 વર્ષના યુવાન તારીખ 1 ના રોજ કલ્યાણપુર તાલુકાના ચુર ગામના વાડી વિસ્તારમાંથી તેમનો જી.જે. 10 ટી.એક્સ. 6120 નંબરનો ટ્રક લઈને માટી ખાલી કરીને પરત માટી ભરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે ચૂર ગામના નેભા કારા ગોજીયા, કેવિન નેભા ગોજીયા અને હરદાસ ગોજીયા નામના ત્રણ શખ્સોએ તેમને અટકાવી અને "અમારી ગાડીનો કાચ સિધ્ધનાથ લખેલા ટ્રકના ચાલકે તોડી નાખેલ છે"- તેમ કહી, ફરિયાદી ધવલભાઈ તેમજ સાહેદ જેસાભાઈ ખીમાણંદભાઈ ભાટિયાને ધોકા તથા લોખંડના પાઇપ વડે બેફામ માર મારી, બિભત્સ ગાળો કાઢી, ઇજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ત્રણેય શખ્સો સામે આઈપીસી કલમ 323, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશોભિતા સોનાની જરીની કાંજીવરમ સાડી પહેરી ફેરા લેશે
November 19, 2024 11:54 AMખંભાળિયામાં આજે રઘુવંશી જ્ઞાતિના સમૂહ પ્રસાદનું આયોજન
November 19, 2024 11:51 AMયુવાનના પ્રેમ લગ્નનો ખાર રાખી પૂર્વ સસરા સહિત બે શખ્સો દ્વારા પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો
November 19, 2024 11:48 AMવધુ એક ફ્રોડ: દ્વારકાની હોટલના નામ જેવી ફેક વેબસાઈટ બનાવીને ચીટીંગ કરતા ગઠિયાઓ સામે ફરિયાદ
November 19, 2024 11:46 AMરાજકોટ નાગરિક બેંકમાં સહકાર પેનલને કિલન સ્વીપ, ૧૫ ઉમેદવારની જીત
November 19, 2024 11:46 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech