લાભપાંચના મુર્હુતના દિવસે આજે સવારે હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક જોવા મળી હતી અને ા.1200 થી મુર્હુતના સોદા શ થયા હતાં, બહારગામથી મગફળીની વધુ આવક થતાં વેપારીઓ પણ ખુશ થયા હતાં, દિવાળીના તહેવારોમાં માર્કેટીંગ યાર્ડ બંધ રહ્યું હતું અને આજે યાર્ડ ખુલતાની સાથે જ મગફળી અને અન્ય ચીજવસ્તુઓના પણ મુર્હુતના સોદા પડયા હતાં. ખાસ કરીને વિવિધ મગફળીમાં જીણી અને જાડી મગફળીની આવક જોરદાર રહેતા સોદા શ થયા હતાં અને કેટલીક મગફળીના ભાવ 20 કિલોના ા.1500થી વધુ બોલાયા હતાં, આ લખાય છે ત્યારે પણ હરરાજી ચાલી રહી છે અને બપોર સુધીમાં ભાવ વધુ ઉંચકાય તેવી પણ શકયતા જોવા મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech