ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગમી તા.૨૪ ના રાત્રે જામનગર આવી પહોંચનાર છે. ત્યારે સમગ્ર શહેર - જિલ્લાના વિવિધ સરકારી વિભાગો જરૃરી વ્યવસ્થા મા વ્યસ્ત બન્યા છે.
આજે શહેર નાં પ્રદર્શન ગ્રાઉન્ડ માં ખડકાયેલી ઝૂંપડપટ્ટી ને મહાનગરપાલિકા ની એસ્ટેટ શાખા દ્વારા હટાવવામાં આવી હતી, અને તમામ ઝૂંપડાઓ દૂર કરી ત્યાં રહેતા લોકોને દૂર કરવામાં આવ્યા હતા. આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી આજે બે દિવસના પ્રવાસે જેદ્દાહ પહોંચશે
April 22, 2025 10:39 AMમહારાષ્ટ્રમાં શરદ પવાર અને અજિત પવારના એકસાથે આવવાની અટકળો
April 22, 2025 10:36 AMહળવદના ચાડધ્રા ગામે ખનીજ ચોરી અટકાવવા જનતા રેડ
April 22, 2025 10:34 AMશિક્ષણ સર્વોપરી: લગ્નની ઉજવણી છોડી જામનગરમાં ડિગ્રી લેવા પહોંચ્યા સુરતના ડોક્ટર દંપતી
April 22, 2025 10:32 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech