ભાવનગર મહાનગરપાલિકા, એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના કાળુભા સેડ પર પુન: થયેલા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા કાળુભા રોડ પરથી ૯ લારી, ૨ મંજુરી વગરના બીડ, ૧ ટેબલ તેમજ અન્ય અડચણરૂપ માલસમાન હટાવી જપ્ત કરાયો હતો. તેમજ રોડને નડતરરૂપ ૨ વાહનોને લોક મારી સ્થળ પર જ રૂપિયા ૨૦૦૦નો દંડ વસુલ કરેલ કરાયો હતો. ઉપરાંત શહેરના વિદ્યાનગર, એમ. જે. કોમર્સ કોલેજની દીવાલેથી અસ્થાથી દબાણ દુર કરી સમાન જપ્ત કરાયો હતો. તેમજ રોડ પર બનાવી દેવાયેલા ૩ ઓટલા તોડી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. શહેરમાં થયેલા દબાણો સામે આગામી સમયમાં કાર્યવાહી જારી રહેશે તેમ એસ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech