આર્યસમાજ જામનગરનાં ૯૬માં વાર્ષિકોત્સવ અને શ્રીમદ દયાનંદ ક્ધયા વિદ્યાલયના ૭૬માં વાર્ષિકોત્સવ પ્રસંગે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન આર્યસમાજ જામનગર દ્વારા કરવામાં આવેલ.
આ પ્રસંગે આર્યવન આર્ય ક્ધયા ગુરુકુળના આચાર્યાશ્રી શીતલજી, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઇ ઠક્કર, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગરના માનદ મંત્રી નરેન્દ્રભાઇ મહેતા, શ્રીમદ દયાનંદક્ધયાવિદ્યાલયના માઘ્યમિક વિભાગ તથા ઉચ્ચતર માઘ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રુપડીયા, આર્યસમાજ જામનગરના કોષાઘ્યક્ષ વિનોદભાઇ નાંઢા, આર્યસમાજ રાજકોટના પ્રમુખ રણજીતસિંહજી પરમાર, આર્યમસાજ રાજકોટના માનદમંત્રી વિજયભાઇ બોરીયા આર્યસમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઇ આર્ય, આર્યસમાજ જુનાગઢના પ્રમુખ શાંતિભાઇ વાઘેલા, આર્યસમાજ નડિયાદનામેનેજીંગ ટ્રસ્ટી દિનેશચંદ્ર આર્ય, અને પોરબંદર, જુનાગઢ, રાજકોટ વઢવાણ, મોરબી, ગોંડલ, ધ્રાંગધ્રા, વિશાવદર આર્યસમાજોના પ્રમુખ મંત્રી અને કાર્યકરો જોડાયેલા હતા.
આ પ્રસંગે સમગ્ર ગુજરાતભરમાંથી પધારેલ ૯૩૫ આર્ય સજજનો, સન્નારીઓ, સામેલ થયા હતા. તદઉપરાંત ૧૦૦ આર્ય વીરાંગનાઓ સામેલ થઇ હતી.
આ ભવ્ય શોભાયાત્રામાં યજ્ઞ દર્શાવતો ફલોટ રાખવામાં આવ્યોહતો. આ પ્રસંગે આર્યસમાજ જામનગરના સદસ્યો ધીરજલાલ નાંઢા, સુનીતાબેન ખન્ના, જગદીશભાઇ મકવાણા, હરીશભાઇ મહેતા, અર્ચનભાઇ ભટ્ટ, ધવલભાઇ બરછા, વિશ્ર્વાસભાઇ ઠક્કર, પ્રભુલાલ જે. મહેતા, આશાબેન ઠક્કર, પ્રભુલાલ ડી. મહેતા, મનોજભાઇ નાંઢા, વિવેકભાઇ રામાણી, હિતેશભાઇ રામાણી, ભરતભાઇ આશાવર, કરણભાઇ રામાણી, ભાર્ગવભાઇ મકવાણા અને શ્રીમદ દયાનંદ ક્ધયાવિદ્યાલય પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ, બંને વિભાગના શિક્ષિકા બહેનોનો સ્ટાફ, સેવકભાઇ બહેનો જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech