જામનગરના પાંચ પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી દાખવી હુકમનો અનાદર કરવા સબબ ફરજ મોકૂફ કરાયા

  • January 09, 2024 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા મા અલગ અલગ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મચારીઓ ને ફરજ મોકૂફ કરવામાં આવતાં ચર્ચા જાગી છે.  
જામનગર નાં  જુદા જુદા  પોલીસ મથક ફરજ બજાવતા વિપુલ દેવશીભાઈ શિયાળીયા,  લલિત ચંદુભાઈ મકવાણા,  વનિતાબેન સોમાભાઈ વાઘેલા, પ્રશાંતભાઈ ખીમાભાઈ વસરા અને ધર્મેન્દ્રસિંહ ગાંડુભા ચુડાસમા ને જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એ ફરજ મોકૂફ કરવા નો હુકમ કર્યો છે.
કેદી પાર્ટી મા ફરજ બજાવવા લમાં અને બ્યુગ્લર.ની તાલીમ માટે જવા મા ઉપરી અધિકારી નાં આદેશ નું પાલન નહી કરવા અને ફરજ મા બેદરકારી દાખવવા બદલ પાંચેય પોલીસ કર્મચારી સામે આ આકરા પગલાં લેવા મા આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application