જામજોધપુર તાલુકાના જુદી જુદી એસ.બી.આઇ. શાખા દ્વારા જામજોધપુર એસ.બી.આઇ. કૃષિ શાખા મુકામે ખેડૂત માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. જેમાં આ શિબિરમાં બેંકના મુખ્ય પ્રબંધક પ્રેમકુમાર શર્મા ફીલ્ડ ઓફિસર અજીતભાઇ ગોહિલ લોકલ હેડ ઓફિસ અમદાવાદના સંજયભાઇ પટેલ રીઝયન ઓફિસર રાજેશભાઇ કચોટ સર્વિસ મેનેજર જયેશભાઇ વિરમગામા દ્વારા આ ખેડૂત શિબિરમાં ખેડૂતોને નવી ધિરાણ યોજના સમૃઘ્ધિ ઋણ, એગ્રીકલ્ચર એન્ટરપ્રાઇઝ લોન તથા ગોલ્ડ લોન તેમજ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન ટ્રેકટર લોન વિગેરે બાબતે ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન પું પાડ્યું હતું. આ શિબિરમાં તાલુકાના વિવિધ ગામના ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech