ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર દ્વારા નીલમબાગ સર્કલ ખાતે પ્રાત: સ્મરણીય પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નિર્વાણ દિવસ નિમિતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આ વેળાએ શહેર અધ્યક્ષ કુણાલ શાહ, પૂર્વ શહેર મહામંત્રી નરેશ મકવાણા, પાર્થ ગોંડલીયા, અલ્પેશ પટેલ, મોર્ચા - સેલના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application15000ની લાંચના ગુનામાં બજરંગવાડી ચોકીના કોન્સ્ટેબલને એક વર્ષની જેલ સજા
April 04, 2025 03:10 PMગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરાઇ, જાણો કોનો સમાવેશ કરાયો
April 04, 2025 03:10 PMકોઠારીયા રોડની ન્યુ સાગર સોસાયટીમાં પીસીબીનો દરોડો
April 04, 2025 03:08 PMજીવલેણ હુમલાના કેસમાં આજીવન કેદ સામે એક આરોપીના જામીન અપીલના કામે મંજુર
April 04, 2025 03:00 PMપોરબંદરના યુવાન સામે જાહેરનામા ભંગનો ગુન્હો થયો દાખલ
April 04, 2025 03:00 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech