ભાવનગર મહાપાલીકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી જારી રાખતા આજે શહેરના જમનાકુંડ તેમજ પ્રભુદાસ તળાવ સહિતના વિસ્તારોના ગેરકાયદેસર દબાણો તોડી પાડવાનક કામગીરી હાથ ધરી હતી. મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા આજે પણ ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી જારી રઉંખી હતી જેમાં જુના ફાયર સ્ટેશનની સામે પ્રભુદાસ તળાવ રસ્તા ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરેલ છે ઉપરાંત એસ્ટેટ વિભાગ સમક્ષ આવેલી અરજી ના પગલે કાપડિયા હાઉસ સંચિત નિવાસ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા ક્રિમીઆ પર રશિયાના નિયંત્રણને માન્યતા આપી શકે
April 19, 2025 10:50 AMકેજરીવાલે નિકટના પરિવારજનોની હાજરીમાં પુત્રીને પરણાવી
April 19, 2025 10:46 AMરાજકોટ-મુંબઈ-રાજકોટ સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ત્રિ-સાપ્તાહિક ટ્રેન
April 19, 2025 10:43 AMબાંગ્લાદેશમાં હિન્દુ નેતાનું અપહરણ કરી ક્રૂર હત્યા
April 19, 2025 10:35 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech