ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ ડાયાભાઈ વિકમા નામના ૨૯ વર્ષના યુવાન તેમના મોટર સાયકલ પર બેસી અને જઈ રહ્યા હતા, ત્યારે આંબેડકર સોસાયટી વિસ્તારમાં પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી ૭૮૪૨ નંબરની હ્યુન્ડાઈ વેન્યુ કંપનીની મોટરકારના ચાલક વિરમ દેવાભાઈ ફફલ (રહે. આરંભડા)એ તેમની સાથે અકસ્માત સર્જી્ ઈજાઓ કરી અને તેમજ કારચાલક વિરમ દ્વારા ફરિયાદી જીતેન્દ્રભાઈને ઢીકા-પાટુનો માર મારી, પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હોવાની ધોરણસર ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૨૩ તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech