જામનગર સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશને એક જાગૃત નાગરીક તેઓની સાથે એક નાના બાળક લઇને આવેલ અને જણાવેલ કે તેમને બાળક જેની ઉમર આશરે ત્રણેક વર્ષની હશે તે મહાકાળી સર્કલ પાસે આવેલ સ્મશાનની જગ્યામાં એકલુ મળી આવેલ છે.
આ બાબતે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક શહેર વિભાગ જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી-સી ડીવીઝનના પ્રો. ડીવાયએસપી નયના ગોરડીયા તથા પીઆઇ એ.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.વી. રાઠોડ તથા પો.હેડ કોન્સ એચ.એ. પરમાર, પો.કોન્સ મયુરસિંહ જાડેજા દ્વારા સોર્સ સંપર્ક કરી તેમની માતાનો સંપર્ક કર્યો હતો.
બાળકની માતા સંજનાબેન રહે. હનુમાન ટેકરી જામનગરવાળા પોતાનું બાળક હોવાનું અને તે બાળકને પોતાના સબંધી મેહુલભાઇ રમાડવા લઇ ગયેલ અને રાવલવાસના સ્મશાન પાસે આ મેહુલના પિતા આવતા હોય તે ગુસ્સે થશે તે બીકના કારણે બાળક મુકી જતા રહેલ દરમ્યાન આ યુવાન વિરુઘ્ધ તેણી કોઇ પોલીસ ફરીયાદ કરવા માંગતા ન હોય બાળકનો કબ્જો માતાને સોંપી આપી મિલાપ કરાવી પ્રસંશનીય કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech