જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ પાસે આવેલો ઉમિયા સાગર ડેમ તેની નિર્ધારિત સપાટીએ પૂર્ણ ભરાઈ ગયેલ હોવાથી રાત્રે ૧૦.૧૫ વાગ્યે ડેમનો એક દરવાજો એક ફૂટે ખોલવામાં આવ્યો છે, આથી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના હરિયાસણ, ખારચીયા, ચરેલીયા, રાજપરા અને રબારીકા તથા જામજોધપુર તાલુકાના સીદસર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, માલમિલકત તથા ઢોરઢાંખરને નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.
આજે રાજ્યમાં સવારે 6થી રાતે 8 સુધી 206 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ જૂનાગઢના કેશોદમાં 8.3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મહત્વનું છે કે જૂનાગઢ, દ્વારકા, જામનગર, અમરેલી સહિતના જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં અન્ય તાલુકાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં 8.2 ઈંચ, જૂનાગઢના વંથલીમાં 7.8 ઈંચ, જૂનાગઢના માણાવદરમાં 7.5 ઈંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 7.4 ઈંચ, જૂનાગઢ શહેરમાં 6.7 ઈંચ, જૂનાગઢના મેંદરડામાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાથીની શોધમાં વાઘ મહારાષ્ટ્ર્રથી પહોંચ્યો તેલંગાણા છતાં માદા વાઘણ તો મળી નહીં
November 20, 2024 11:03 AMરાજકોટ : કોર્પોરેટર નિલેશ જલુનો લેટર લખી વિરોધ, ટિપરવાનના ટેન્ડરમાં સેટિંગ હોવાનું કહી અટકવવા રજૂઆત
November 20, 2024 11:01 AMયુપીમાં હરિહર મંદિરના દાવા બાદ સંભલ જામા મસ્જિદનો તાકીદે સર્વે
November 20, 2024 10:57 AMઆચારસંહિતાના ભંગ બદલ વધુમાં વધુ કેટલી સજા મળે છે? જાણો નિયમો
November 20, 2024 10:49 AMયુપી પેટાચૂંટણી: મતદાન શરૂ થતાં જ હંગામો, મીરાપુરથી કુંડારકી સુધી મતદાન અટકાવવાના આક્ષેપ
November 20, 2024 10:45 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech